બાંગ્લાદેશની ડ્રોન ફોર્સથી ભારતે સાવધાન રહેવું પડશે
બાંગ્લાદેશની ડ્રોન ફોર્સથી ભારતે સાવધાન રહેવું પડશે
Published on: 12th June, 2026

તુર્કી અને બાંગ્લાદેશ વચ્ચે ડ્રોનની ડીલ થઈ છે. થોડાં વર્ષોમાં બાંગ્લાદેશ પાસે આખી ડ્રોન રેજિમેન્ટ ધમધમતી હશે. ભારત-બાંગ્લાદેશની સરહદે બાંગ્લાદેશની લશ્કરી ગતિવિધિ વધે તો નવાઈ નહીંદુનિયામાં ૧૦૦ દેશોની આર્મી ડ્રોન ઓપરેટ કરે છે. લડાકુ વિમાનોને બદલે ડ્રોન ઓપરેટ કરવા સસ્તાં પડે છે.