હોર્મુઝમાં ફરી ઈરાનનો આક્રમક મિજાજ: 3 Oil Tankers પર ભીષણ હુમલો
હોર્મુઝમાં ફરી ઈરાનનો આક્રમક મિજાજ: 3 Oil Tankers પર ભીષણ હુમલો
Published on: 29th July, 2026

અમેરિકા-ઈરાન વચ્ચેનો તણાવ વધતાં, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં પોતાનો આક્રમક મિજાજ દેખાડ્યો છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સે ચેતવણીની અવગણના કરનારા ત્રણ Oil Tankersને રોકી દીધા છે. આ ઘટના અમેરિકન રાષ્ટ્રપતિ Trump દ્વારા ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિમાંથી નુકસાનગ્રસ્ત જહાજોને વળતર આપવાના નિર્ણય બાદ બની છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ દેશ કે કંપની અમેરિકા દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિનો ઉપયોગ કરશે, તો તેમના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દેવામાં આવશે નહીં.