વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ!
વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ!
Published on: 13th August, 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ મહિનાના અંતે પદ છોડશે. ટ્રમ્પ તેમને પોતાના સૌથી વિશ્વસનીય સહાયકોમાંના એક ગણાવે છે. 28 વર્ષીય કૈરોલિન લેવિટ, રાષ્ટ્રપતિના ટોચના પ્રવક્તા બનનારા સૌથી યુવાન વ્યક્તિ છે, જેઓ પત્રકારોને તેમના તીખા જવાબો માટે જાણીતા છે. લેવિટ પોતાના નાના બાળકો અને પરિવાર સાથે વધુ સમય વિતાવવા માટે આ નિર્ણય લઈ રહ્યા છે. તેઓ ટ્રમ્પ ના ટોચના બાહ્ય સલાહકારોમાંના એક રહેશે.