ફ્રાન્સમાં મોદી-મેક્રોન વચ્ચે સંરક્ષણ અને ન્યુકિલયર એનર્જી અંગે મંત્રણા થશે
ફ્રાન્સમાં મોદી-મેક્રોન વચ્ચે સંરક્ષણ અને ન્યુકિલયર એનર્જી અંગે મંત્રણા થશે
Published on: 12th June, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સનાં પ્રમુખ ઇમેનુએલ મેક્રોનની વચ્ચે થનારી હાઇ લેવલની મંત્રણામાં ડિફેન્સ, સિવિલ ન્યુકિલઅર એનર્જી, ઇનોવેશન અને મહત્ત્વપૂર્ણ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં પરસ્પરનાં સહકારને મજબૂત કરવા પર મુખ્યત્વે ચર્ચા થશે.ઉલ્લેખનીય છે કે મોદી શનિવારથી ફ્રાન્સ અને સ્લોવાકિયાનાં એક સપ્તાહનાં પ્રવાસે જશે. ફ્રાન્સમાં તે જી-૭ સમિટનાં આઉટરીચ સેશનમાં ભાગ લેશે અને મેક્રોની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.