'ક્વૉડ' સાથીઓ ઘણા આવશ્યક છે: અમેરિકી રાજદૂત ગોર
'ક્વૉડ' સાથીઓ ઘણા આવશ્યક છે: અમેરિકી રાજદૂત ગોર
Published on: 20th July, 2026

મનીલામાં યોજાનારી 59મી આસીયન વિદેશ મંત્રીઓની પરિષદમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા, પ્રાદેશિક સ્થિરતા, આર્થિક સહકાર અને વહાણવટાની સલામતી જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ક્વોડ દેશોના વિદેશ મંત્રીઓ સાથે પણ બેઠક કરશે. અમેરિકી રાજદૂતે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને મુક્ત અને ખુલ્લો રાખવા અમેરિકાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પરિષદ દરમિયાન દુર્લભ ખનિજો અને પ્રાદેશિક સહકાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ વિચારણા થશે.