અમદાવાદ સિંધુભવન રોડ AMTS સ્ટેન્ડ વિવાદ.
અમદાવાદ સિંધુભવન રોડ AMTS સ્ટેન્ડ વિવાદ.
Published on: 19th May, 2026

અમદાવાદ સિંધુભવન રોડ પર બિલ્ડરના ફાયદા માટે AMTS બસ સ્ટેન્ડ રાતોરાત 60-70 મીટર દૂર ખસેડાયું. આ ગેરકાયદે બાંધકામ માટે કોઈ ફી ભરાઈ નથી. AMTS મેનેજર સત્તાવાર ફાઈલ અને મંજૂરી અંગે તપાસ કરશે.