વિદેશમાં સેટલ થવા માટે આ છે દુનિયાના બેસ્ટ દેશો!
વિદેશમાં સેટલ થવા માટે આ છે દુનિયાના બેસ્ટ દેશો!
Published on: 17th August, 2026

'ઈન્ટરનેશન્સ' દ્વારા જાહેર કરાયેલ 'એક્સપેટ ઈનસાઈડર સર્વે 2026' મુજબ, વિદેશ જઈને સ્થાયી થવા, ઉત્તમ રોજગાર અને શ્રેષ્ઠ જીવનશૈલી માટે પનામા વિશ્વનો શ્રેષ્ઠ દેશ બન્યો છે. પનામા સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમે રહ્યું છે, મેક્સિકો બીજા અને થાઈલેન્ડ ત્રીજા સ્થાને છે. જીવનની ગુણવત્તા, સ્થાનિક વાતાવરણમાં ભળી જવાની સરળતા, રોજગારી, આર્થિક સ્થિતિ અને રહેઠાણ જેવા માપદંડો પર આ સર્વે કરાયો. USA 20મા અને નોર્વે સૌથી છેલ્લા ક્રમે છે.