અમેરિકા-ઇરાન અંતે 'શાંતિ' જાળવવા સહમત, 19મીએ 'મહોર'
અમેરિકા-ઇરાન અંતે 'શાંતિ' જાળવવા સહમત, 19મીએ 'મહોર'
Published on: 16th June, 2026

- સ્વિટઝરલેન્ડમાં સમજૂતીનો અમલ શરૂ થશે, પછીના 60 દિવસમાં પરમાણુ શસ્ત્રોના મુદ્દે મંત્રણા થશે- અમેરિકા ઘેરાબંધી હટાવશે અને તેના પછી શુક્રવારે ઇરાન હોર્મુઝની ખાડી બધા માટે સંપૂર્ણપણે ખોલી દેશે - સમજૂતી વચ્ચે 12 અબજ ડોલરને લઈને નવો વિવાદ ઇરાને રકમ પહેલા માંગી, અમેરિકાનું પે-ફોર-પર્ફોમન્સનું સૂત્ર દુબઈ : અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવાની અને હોર્મુઝની ખાડી ખોલવાની સમજૂતી થઈ ગઈ છે. તેના પર ૧૯મી જૂનના રોજ સ્વિટ્ઝરલેન્ડમાં સહીસિક્કા થશે. હોર્મુઝ પણ તે જ દિવસે ખૂલશે.