છોટાઉદેપુર જિલ્લામાં ઇંધણ કટોકટી: ખનિજ પરિવહન અટક્યું.
છોટાઉદેપુર જિલ્લામાં ઇંધણ કટોકટી: ખનિજ પરિવહન અટક્યું.
Published on: 19th May, 2026

છોટાઉદેપુર જિલ્લામાં ઇંધણની કટોકટીથી ખનિજ પરિવહન પર બ્રેક લાગી છે. ખાણ ખનીજના રેતી ઉદ્યોગને મોટો ફ્ટકો પડયો છે. જેથી ટ્રક માલિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ઔદ્યોગિક મર્યાદાને કારણે બલ્કમા ડીઝલ ગ્રાહકોને રીટેલ પંપ પરથી ઇંધણ લેવા પર નિયંત્રણ મુકાતા છોટાઉદેપુર જિલ્લાના રેતી ઉદ્યોગ સાથે ભારદારી મશીનરી જેસીબી, હીટાચી, લોડર જોવા વાહનો સાધનો સીધા પ્રભાવિત થયા છે.