નવસારીની વણારસી-ઉપસળ નહેર સફાઇ: ખેડૂતોને ચોમાસામાં રાહત.
નવસારીની વણારસી-ઉપસળ નહેર સફાઇ: ખેડૂતોને ચોમાસામાં રાહત.
Published on: 19th May, 2026

નવસારીની વણારસી-ઉપસળમાં નહેરની સફાઇ, જંગલ કટિંગ કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા કરાઈ રહી છે. ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા ઘટશે, ખેડૂતોને પૂરતું સિંચાઈ પાણી મળશે. ભવિષ્યમાં નહેર રિનોવેશન અને ડીસીલ્ડીંગની પણ યોજના છે.