ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવાનો નિયમ શું છે?
ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવાનો નિયમ શું છે?
Published on: 22nd August, 2026

ભારતીય સંસ્કૃતિમાં રાધા-કૃષ્ણને પ્રેમ, ભક્તિ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકો પોતાના ઘરમાં તેમની તસવીર રાખવાનું પસંદ કરે છે. Vastu શાસ્ત્ર મુજબ, રાધા-કૃષ્ણની તસવીર ઘરમાં સકારાત્મક ઊર્જા અને શાંતિ લાવે છે. પૂજાઘર (ઈશાન ખૂણો) અથવા લિવિંગ રૂમ (પૂર્વ દિશા)માં લગાવવી શુભ છે. બેડરૂમમાં પશ્ચિમ દિશામાં લગાવવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. ભૂલથી પણ દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન લગાવવી જોઈએ.