'મધુમતી' ની સંગીતમય સફર: ફિલ્મફેર જીતનાર અજોડ ગીતો
'મધુમતી' ની સંગીતમય સફર: ફિલ્મફેર જીતનાર અજોડ ગીતો
Published on: 14th August, 2026

બિમલ રૉયની 'મધુમતી' ફક્ત પેરાનોર્મલ રોમાન્સ જ નહોતી, પણ સંગીતનો ખજાનો હતી. શૈલેન્દ્રના ગીતો અને સલિલ ચૌધરીના અનોખા સંગીત સંયોજને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. પ્યોર ક્લાસિકલ રાગ, ઈશાન ભારતના લોકસંગીત અને વિદેશી લોકસંગીતનો સંગમ, આ ફિલ્મના ગીતોને યાદગાર બનાવે છે. 'સુહાના સફર' અને 'દિલ તડપ તડપ કે' જેવા ગીતોએ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં નવો ચીલો ચાતર્યો. લતા મંગેશકર અને મૂકેશના કંઠે ગવાયેલા ગીતો આજે પણ તાજા છે.