જાહ્નવી કપૂર વિશેની ૪૦૦૦ લિન્કસ અદાલતમાં રજૂ
જાહ્નવી કપૂર વિશેની ૪૦૦૦ લિન્કસ અદાલતમાં રજૂ
Published on: 14th August, 2026

અભિનેત્રી જાહ્નવી કપૂરે ઇન્ટરનેટ પર તેના વિશેની વાંધાજનક સામગ્રી ફરતી થતાં દિલ્હી હાઈકોર્ટમાં પર્સનાલિટી રાઈટ્સના રક્ષણ માટે અરજી કરી. તેમના વકીલે ૪૦૦૦ લિન્ક્સ રજૂ કરી, વેપારી હેતુસર થતી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધની માંગણી કરી. જોકે, જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીએ નિર્દેશ આપ્યો કે એકપક્ષી રક્ષણ આપવાથી લોકોનું વાણી સ્વાતંત્ર્ય જોખમાશે. તેમણે કહ્યું કે સેલિબ્રિટીના અધિકારો અને ટીકા, કટાક્ષના અધિકાર વચ્ચે સંતુલન જરૂરી છે.