હાલો પ્રોપર્ટી શોના પ્રથમ દિવસે 75 હજાર લોકોની ભીડ, ડિસ્કાઉન્ટ ઓફરથી ગ્રાહકોમાં ભારે ઉત્સાહ.
હાલો પ્રોપર્ટી શોના પ્રથમ દિવસે 75 હજાર લોકોની ભીડ, ડિસ્કાઉન્ટ ઓફરથી ગ્રાહકોમાં ભારે ઉત્સાહ.
Published on: 25th April, 2026

સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન દ્વારા એન્થન સર્કલ પાસે હાલો પ્રોપર્ટી શોનું આયોજન કરાયું. મહારાષ્ટ્રના બિલ્ડર મંગલ પ્રભાત લોઢા મુખ્ય મહેમાન હતા. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. એક્સ્પોના પ્રથમ દિવસે 75 હજારથી વધુ લોકોની ભીડ ઉમટી. ડિસ્કાઉન્ટ ઓફર્સના લીધે લોકોએ રસ દાખવ્યો. રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ પ્રોપર્ટીના વિકલ્પો ઉપલબ્ધ થયા.