એર ઇન્ડિયા પગારમાં કાપ મૂકશે, 20% ફ્લાઇટ્સ રદ કરશે
એર ઇન્ડિયા પગારમાં કાપ મૂકશે, 20% ફ્લાઇટ્સ રદ કરશે
Published on: 09th May, 2026

ઈરાન યુદ્ધ અને મોંઘા જેટ ફ્યુઅલના કારણે એર ઇન્ડિયા ઓપરેટિંગ કોસ્ટ ઘટાડવા પગારમાં કાપ અને 20% ફ્લાઇટ્સ રદ કરવાની તૈયારીમાં છે. નોન-ટેકનિકલ સ્ટાફને રજા પર મોકલાશે.