દેશના સર્વપ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન સ્કાયરૂટના વિક્રમ-વન પર સૌની નજર.
દેશના સર્વપ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન સ્કાયરૂટના વિક્રમ-વન પર સૌની નજર.
Published on: 09th May, 2026

ભારતમાં આજની તારીખે 400 સ્પેસ ટેક સ્ટાર્ટઅપ્સ- પ્રસંગપટ- વિશ્વની સૌથી મોટી  સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમમાં  ભારતે ત્રીજો ક્રમ જાળવી રાખ્યો છે- સ્કાયરૂટના ફાઉન્ડર પવન કુમાર ચંદાના અને નાગા ભરત ડાકાપાંચ વિધાનસભાના જંગની રાજકીય ઉથલપાથલના અહેવાલો વચ્ચે સ્પેસ ટેકનોલોજી સાથે સંકળાયેલા મહત્વના અહેવાલ તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. સ્પેસ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ મહત્વનાં બની રહ્યાં છે.