પીએમ મોદી: સોનાની ખરીદી ટાળો, વર્ક ફ્રોમ હોમ અપનાવો
પીએમ મોદી: સોનાની ખરીદી ટાળો, વર્ક ફ્રોમ હોમ અપનાવો
Published on: 11th May, 2026

મધ્ય-પૂર્વ યુદ્ધની અસરથી અર્થતંત્ર બચાવવા, વડાપ્રધાને દેશવાસીઓને એક વર્ષ સોનું ખરીદવાનું ટાળવા, વર્ક ફ્રોમ હોમ, જાહેર પરિવહન, ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા, વિદેશ પ્રવાસ અને ખાવાના તેલનો વપરાશ ઘટાડવા અપીલ કરી. આ 'લોકડાઉન'ના સંકેત આપે છે.