પેટ્રોલ-ડીઝલ ભાવમાં ફેરફાર
પેટ્રોલ-ડીઝલ ભાવમાં ફેરફાર
Published on: 17th September, 2026

પશ્ચિમ એશિયામાં તણાવ છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. પેટ્રોલ નિકાસ પરનો ટેક્સ ₹1.50 થી ઘટાડી ₹0.50 અને ડીઝલ પર ₹25 થી ઘટાડી ₹20 કરવામાં આવ્યો છે. આ 'વિન્ડફોલ ટેક્સ' ઘટાડાની સ્થાનિક વપરાશ પર અસર નથી. ક્રૂડ ઓઈલના ભાવ $108 પાર કર્યા બાદ $104.5 પર આવ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ ₹102.12 અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટર છે. આંતરરાષ્ટ્રીય ભાવ વધારાની આયાત બિલ પર અસર થઈ શકે છે.