અમેરિકા ઇમિગ્રેશન: H-1B ધારક માતા-પિતાને બોલાવી શકે?
અમેરિકા ઇમિગ્રેશન: H-1B ધારક માતા-પિતાને બોલાવી શકે?
Published on: 13th May, 2026

H-1B વિઝા ધારક કે ગ્રીનકાર્ડ પ્રોસેસમાં રહેલી વ્યક્તિ તેનાં માતા-પિતા માટે ઇમિગ્રેશન પિટિશન ફાઈલ કરી શકતી નથી. અમેરિકન સિટીઝન બન્યા પછી જ માતા-પિતા માટે IR-5 કેટેગરીમાં પિટિશન શક્ય છે. H-1B ધારક ભાઈ-બહેન માટે પણ અમેરિકન સિટીઝનશિપ અનિવાર્ય છે. F-1 સ્ટુડન્ટ અમેરિકન સિટીઝન સાથે લગ્ન કરીને ગ્રીનકાર્ડ મેળવી શકે છે.