અમિત શાહનો ગુજરાત પ્રવાસ: 16-17 મેએ અમદાવાદ-ગાંધીનગરમાં કાર્યક્રમો.
અમિત શાહનો ગુજરાત પ્રવાસ: 16-17 મેએ અમદાવાદ-ગાંધીનગરમાં કાર્યક્રમો.
Published on: 13th May, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 અને 17 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ AMCના નવા કોર્પોરેટરોને મળશે અને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. ગાંધીનગરમાં મધુર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે.