રાજુલામાં 108 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું CM પટેલના હસ્તે લોકાર્પણ.
રાજુલામાં 108 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું CM પટેલના હસ્તે લોકાર્પણ.
Published on: 13th May, 2026

રાજુલામાં 22 કરોડના ખર્ચે 108 બેડની 'મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર' મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ. આ હોસ્પિટલમાં OPD, ડાયાલિસિસ, સર્જરી, ગાયનેક, બાળરોગ જેવી 10 જેટલી સેવાઓ નિ:શુલ્ક મળશે, જે વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી પગલું છે.