વિદેશી દારૃની 4288 બોટલ સાથે 2 ઝડપાયા.
વિદેશી દારૃની 4288 બોટલ સાથે 2 ઝડપાયા.
Published on: 19th May, 2026

ભાવનગર જિલ્લાના પાલિતાણા, અલંગ અને તળાજા પંથકમાંથી પોલીસે અલગ-અલગ ચાર બનાવમાં દારૃની કુલ ૪૨૮૮ બોટલો ઝડપી કુલ ૨ શખ્સને ઝડપી લીધાં છે. જ્યારે ૬ શખ્સ ફરાર થયાં છે. પોલીસે કુલ રૃ.૨૧.૯૫ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ અલગ-અલગ ચાર ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.