અમદાવાદમાં 3 વર્ષમાં 3600થી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ.
અમદાવાદમાં 3 વર્ષમાં 3600થી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ.
Published on: 03rd May, 2026

અમદાવાદ શહેરના રસ્તાઓ પર બેફામ રીતે વાહન ચલાવનારા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે આરટીઓ (RTO) અને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં હજારો ચાલકોએ શિસ્તના અભાવે પોતાનું લાયસન્સ ગુમાવ્યું છે.