ચંદ્રુમાણા ગામના યુવક સાથે લગ્નની ઠગાઈ: વધુ એક આરોપી SOG Police ની ઝપેટમાં.
ચંદ્રુમાણા ગામના યુવક સાથે લગ્નની ઠગાઈ: વધુ એક આરોપી SOG Police ની ઝપેટમાં.
Published on: 21st May, 2026

પાટણના ચંદ્રુમાણા ગામના યુવકને લગ્નના નામે રૂ.2.15 લાખ અને સોનાનો ઓમ આપી ઠગાઈ કરનાર વધુ એક આરોપી, હડાદના માંછલા કુવારશી ગામના જીતુભાઈ રાવજીભાઈ કોદરવીને SOG Police એ ઝડપી લીધો છે. આ અગાઉ ચાણસ્માના દલાલ વિશાલ બારોટની ધરપકડ થઈ હતી. ફરિયાદ બાદ Police વધુ તપાસ કરી રહી છે.