ધો-10 પરિણામ: 83.86% સફળતા, દીકરીઓ આગળ.
ધો-10 પરિણામ: 83.86% સફળતા, દીકરીઓ આગળ.
Published on: 06th May, 2026

ધો-10 SSCનું 83.86% પરિણામ આવ્યું, જેમાં દીકરીઓએ 88.28% સાથે બાજી મારી. નર્મદા જિલ્લો 90.85% સાથે પ્રથમ, જ્યારે પંચમહાલ 76.42% સાથે છેલ્લે. 7,56,392માંથી 6,34,327 વિદ્યાર્થીઓ પાસ. 1,697 શાળાઓનું 100% પરિણામ. અંગ્રેજી માધ્યમનું 92.50% પરિણામ. જૂનમાં પૂરક પરીક્ષા. માર્કશીટ વોટ્સએપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ. ડિપ્લોમા એડમિશન માટે રજીસ્ટ્રેશન 8મીથી શરૂ.