શુક્રવારનું રાશિફળ: રાશિ પ્રમાણે જાણો તમારો દિવસ, કારકિર્દી અને પ્રેમ જીવન
શુક્રવારનું રાશિફળ: રાશિ પ્રમાણે જાણો તમારો દિવસ, કારકિર્દી અને પ્રેમ જીવન
Published on: 18th June, 2026

19 જૂન 2026, શુક્રવારના રોજ અધિક જેઠ સુદ પાંચમ/છઠ્ઠ ​​છે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે તે જાણી લો. આજનો દિવસ ઘણા લોકો માટે નવી તકો લઈને આવશે. પૈતૃક મિલકત, પારિવારિક સમસ્યાઓ, નાણાકીય લાભ અને કારકિર્દી સંબંધિત મહત્વપૂર્ણ યોગ બની રહ્યા છે. પ્રેમ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ દિવસ ફળદાયી રહેશે. પોતાના સ્વભાવ અને કાર્યો પર ધ્યાન આપીને શુભ પરિણામો મેળવી શકાય છે.