દીપિકા પાદુકોણનો બેબી બમ્પ ફ્લોન્ટ
દીપિકા પાદુકોણનો બેબી બમ્પ ફ્લોન્ટ
Published on: 08th September, 2026

અભિનેત્રી દીપિકા પાદુકોણ બીજી વખત માતા બનવા જઈ રહી છે અને તેણે હાલમાં જ બેબી બમ્પ ફ્લોન્ટ કરતો એક સુંદર ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોઝમાં તે પતિ રણવીર સિંહ અને પુત્રી દુઆ સાથે જોવા મળી રહી છે. પુત્રી દુઆના જન્મદિવસે શેર કરાયેલ આ ખાસ ક્ષણોમાં, દુઆની ક્યૂટ સ્માઈલે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. રણવીર અને દીપિકાએ સોશિયલ મીડિયા પર આ ફોટોઝ શેર કરીને લખ્યું, 'બેબી દુઆ અને અમારું હૃદય ખૂબ મોટું થઈ ગયું છે.'