રાજકોટમાં 400 કિલો ચાંદીમાંથી 181 કિલો બિનહિસાબી, ED તપાસ કરશે.
રાજકોટમાં 400 કિલો ચાંદીમાંથી 181 કિલો બિનહિસાબી, ED તપાસ કરશે.
Published on: 18th May, 2026

રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો શંકાસ્પદ ચાંદી ઝડપાઈ. 181 કિલો ચાંદી બિનહિસાબી મળી આવતા ATS, DGGI, SGST, IT, IB તપાસમાં જોડાયા. મોટા ટેક્સ ચોરીના કૌભાંડની આશંકા. હવે ED પણ તપાસમાં સામેલ થાય તેવી શક્યતા.