અમદાવાદ મેટ્રો સમયમાં ફેરફાર.
અમદાવાદ મેટ્રો સમયમાં ફેરફાર.
Published on: 18th May, 2026

અમદાવાદ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. આજથી રાત્રે 11 વાગ્યા સુધી મેટ્રોની સેવા ઉપલબ્ધ રહેશે. આ નિર્ણય ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડશે, તથા પેટ્રોલ-ડીઝલની બચત કરશે. વસ્ત્રાલ અને થલતેજથી છેલ્લી ટ્રેન 11 વાગ્યે ઉપડશે. ગાંધીનગર રૂટ પર પણ સમય લંબાવવામાં આવ્યો છે.