બોટાદના ભદ્રાવડી ગામેથી 6 જુગારી ઝડપાયા
બોટાદના ભદ્રાવડી ગામેથી 6 જુગારી ઝડપાયા
Published on: 22nd May, 2026

બોટાદના ભદ્રાવડી ગામે પરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ઈકબાલ ઈશાભાઈ ગનીયાણી, કમલેશ નકાભાઈ મેટાલીયા, નઝીર હનીફભાઈ શેખ, તહિક મહમદભાઈ લોયા, મુળજી સવજીભાઈ મેટાલીયા અને સુખરામ શિવદાસભાઈ દુધરેજીયાને પાળિયાદ પોલીસે કુલ રૃ.૧૧,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પાળિયાદ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.