નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર
નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર
Published on: 19th May, 2026

સીરપનો જથ્થો સિહોરના શખ્સ પાસેથી મંગાવતો હતોએસઓજીએ સીરપ, બાઇક, મોબાઈલ મળી રૃ.૪૪ હજારનોમુદ્દામાલ કબજે લીધોભાવનગર - ભાવનગર શહેરના લીલા સર્કલથી ટોપ થ્રી સર્કલ પાસેથી બાઈકસાથે નશાકારક કફ સીરપના જથ્થા લઈને પસાર થઈ રહેલા શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગૃપે