બોટાદમાં પક્ષીઓ માટે માળા-કુંડા વિતરણ.
બોટાદમાં પક્ષીઓ માટે માળા-કુંડા વિતરણ.
Published on: 04th May, 2026

બોટાદમાં જાયન્ટસ ગ્રુપ દ્વારા ઉનાળાની ગરમીમાં પક્ષીઓને રાહત આપવા ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું. આ પહેલ દ્વારા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને જાગૃતિનો સંદેશ અપાયો. ડો. પ્રશાંતભાઈ કળથીયા સહિત અનેક સભ્યો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.