ઓપરેશન દેવ હેઠળ વધુ ત્રણ આરોપી ઝડપાયા, પિતાએ બાળક વેચ્યું
ઓપરેશન દેવ હેઠળ વધુ ત્રણ આરોપી ઝડપાયા, પિતાએ બાળક વેચ્યું
Published on: 04th May, 2026

આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો બનાસકાંઠાના દાંતામાંથી પર્દાફાશ. મુરગન ગેંગ દ્વારા ચલાવાતા આ રેકેટમાં બાળક વેચનાર પિતા સહિત કુલ 10 આરોપીઓને ઝડપી, 5મી મે સુધીના રીમાન્ડ મેળવ્યા. LCB અને દાંતા પોલીસ તપાસ કરી રહ્યા છે.