સોશિયલ મીડિયા પર રોફ ઝાડતા ભુજ નજીકથી ગુનેગારો દબોચાયા.
સોશિયલ મીડિયા પર રોફ ઝાડતા ભુજ નજીકથી ગુનેગારો દબોચાયા.
Published on: 04th May, 2026

સુઈગામ અપહરણ કેસમાં SOG પોલીસે ફિલ્મી ઢબે યુવકને બચાવ્યો. સોશિયલ મીડિયા પર પોલીસને પડકારતા આરોપીઓને ભુજ નજીકથી ઝડપી પાડ્યા. વાપી-વલસાડથી યુવકનો સુરક્ષિત છુટકારો. આરોપીઓને સુઈગામ પોલીસને સોંપાયા, તપાસ તેજ.