શ્વાન, સિંહ અને આખલા વચ્ચે ફિલ્મી જેવી લડાઈ
શ્વાન, સિંહ અને આખલા વચ્ચે ફિલ્મી જેવી લડાઈ
Published on: 14th July, 2026

અમરેલીના રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામમાં શિકારની શોધમાં 3 સિંહો પ્રવેશ્યા હતા. આ દરમિયાન શ્વાન અને આખલા સાથે સિંહોનો સામનો થયો, જેના ફિલ્મી દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. સિંહોએ શ્વાન અને આખલાનો પીછો કર્યો હતો. શ્વાને બચવા માટે પોતાની હિંમત દાખવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી સિંહના હુમલાના બનાવો વધી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે.