છોટાઉદેપુર: નાની રાસલી ગામે કૂવામાં પડેલા દીપડાના બચ્ચાનું સફળ રેસ્ક્યૂ.
છોટાઉદેપુર: નાની રાસલી ગામે કૂવામાં પડેલા દીપડાના બચ્ચાનું સફળ રેસ્ક્યૂ.
Published on: 16th May, 2026

છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે એક દીપડાનું બચ્ચું કૂવામાં પડી ગયું હતું. રાત્રે કણસવાનો અવાજ સાંભળી સ્થાનિકોએ જોયું તો એક દોઢ વર્ષનું બચ્ચું કૂવામાં હતું. વનવિભાગની ટીમે મહામુસીબતે બચ્ચાને હેમખેમ બહાર કાઢી રેસ્ક્યુ સેન્ટર પર લઈ જયું. બચ્ચું સ્વસ્થ બાદ જંગલમાં છોડાશે. વિસ્તારમાં મોટા દીપડાની હાજરીની પણ રજૂઆત કરાઈ.