ભાડું ન ચૂકવી શકતા પિતાએ દીકરીનો સોદો કર્યો, મકાન માલિકે માતા-પુત્રી પર દુષ્કર્મ.
ભાડું ન ચૂકવી શકતા પિતાએ દીકરીનો સોદો કર્યો, મકાન માલિકે માતા-પુત્રી પર દુષ્કર્મ.
Published on: 16th May, 2026

મોરબીમાં આર્થિક તંગીના કારણે પિતાએ દીકરીને મકાન માલિક સાથે સંબંધ બાંધવા મજબૂર કરી. મકાન માલિકે માતા અને સગીર પુત્રી પર પણ દુષ્કર્મ આચર્યું. માતાની ફરિયાદ બાદ પોલીસે પિતા અને મકાન માલિકની ધરપકડ કરી, એક સાગરીતની શોધખોળ ચાલુ છે. સમાજમાં ભારે ફીટકાર.