ITI પાસે ST બસ, કાર વચ્ચે ત્રિપલ અકસ્માત, 2 કારને નુકસાન, 1 ઇજાગ્રસ્ત.
ITI પાસે ST બસ, કાર વચ્ચે ત્રિપલ અકસ્માત, 2 કારને નુકસાન, 1 ઇજાગ્રસ્ત.
Published on: 16th May, 2026

સુરેન્દ્રનગરમાં ITI સામે ST બસ અને બે કાર વચ્ચે ત્રિપલ અકસ્માત થયો, જેમાં એક કારચાલક ઈજાગ્રસ્ત થયો. એક કાર ડિવાઈડર પર ચઢી ગઈ, બીજી કારની એરબેગ ખુલી ગઈ. અકસ્માત બાદ ટ્રાફિક જામ થયો, પોલીસે વાહનો હટાવી વાહનવ્યવહાર પુનઃ શરૂ કર્યો. બંને કાર પોલીસ મથકે લઈ જવાઈ.