પેટ્રોલ નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ, ડીઝલ-ATF પર રાહત.
પેટ્રોલ નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ, ડીઝલ-ATF પર રાહત.
Published on: 16th May, 2026

કેન્દ્ર સરકારે પેટ્રોલ નિકાસ પર ₹3 પ્રતિ લિટર વિન્ડફોલ ટેક્સ લગાવ્યો છે, જ્યારે ડીઝલ અને ATF નિકાસ પરના શુલ્કમાં ઘટાડો કર્યો છે. આ ફેરફાર 16 મે 2026 થી અમલમાં આવ્યા છે. ડીઝલ પર SAED ₹23 થી ઘટાડીને ₹16 કરાયો છે.