પંચમહાલ અકસ્માત: સુરતથી પરત ફરતા પરિવારનો કરુણ અંત.
પંચમહાલ અકસ્માત: સુરતથી પરત ફરતા પરિવારનો કરુણ અંત.
Published on: 05th May, 2026

ગોધરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર ટ્રક પાછળ અથડાતા સુરતથી મહીસાગર પરત ફરતા બ્રાહ્મણ પરિવારના માતા, પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. 8 વર્ષની પુત્રીની હાલત ગંભીર. હાઈવે સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે.