ઝંઘારની ઇદગાહમાં આગ: કારણ અકબંધ, કોઈ જાનહાનિ નહીં.
ઝંઘારની ઇદગાહમાં આગ: કારણ અકબંધ, કોઈ જાનહાનિ નહીં.
Published on: 12th May, 2026

ભરૂચના ઝંઘાર ગામની ઇદગાહમાં આગ લાગતા અફરાતફરી. ઉનાળાની ગરમી વચ્ચે આગની ઘટનાઓ વધી. ફાયર બ્રિગેડની ટીમ અને ગ્રામજનોએ સઘન પ્રયાસો બાદ આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સાવધાની રાખવી જરૂરી.