રાણીપુરા ગામમાં ગેરકાયદે માટી ખનન સામે સ્થાનિકોનો વિરોધ.
રાણીપુરા ગામમાં ગેરકાયદે માટી ખનન સામે સ્થાનિકોનો વિરોધ.
Published on: 12th May, 2026

રાણીપુરા ગામમાં મંજૂરી વિના હજારો ટન માટી અને રેતીનું ખોદકામ ચાલી રહ્યું છે. સ્થાનિકોએ વિરોધ કરી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા બાંયો ચડાવી છે. ઓવરલોડ ડમ્પરોને કારણે રસ્તાઓ અને નાળાઓ તૂટી ગયા છે. જૂના તવરા ગામે પણ નર્મદા નદીમાંથી ગેરકાયદે રેતીખનન સામે ખેડૂતોનો વિરોધ થયો હતો, જેમાં એક કરોડનો મુદ્દામાલ જપ્ત થયો.