મહેસાણાના બહુચરાજીમાં કોંગ્રેસ અને ભાજપ દ્વારા અલગ રેલીઓ યોજી 'શક્તિ પ્રદર્શન' કરાયું.
મહેસાણાના બહુચરાજીમાં કોંગ્રેસ અને ભાજપ દ્વારા અલગ રેલીઓ યોજી 'શક્તિ પ્રદર્શન' કરાયું.
Published on: 25th April, 2026

બહુચરાજી નગરપાલિકા ચૂંટણી 2026 માટે કોંગ્રેસ અને ભાજપે રેલીઓ યોજી શક્તિ પ્રદર્શન કર્યું. ચૂંટણી પ્રચાર પૂરો થયો, ત્યારે બહુચરાજી રાજકીય અખાડો બન્યું છે. યુવા, મહિલા અને મધ્યમવર્ગના મતદારો પર બંને પક્ષોનું Focus છે. વોર્ડ-લેવલ ઇશ્યુઝ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ચૂંટણી રાજ્ય સ્તરે પ્રતિષ્ઠા સમાન છે.