ABVP દ્વારા યુનિ.ના સેલ્ફ ફાઇનાન્સ કોર્સ અને ફી મુદ્દે વિરોધ.
ABVP દ્વારા યુનિ.ના સેલ્ફ ફાઇનાન્સ કોર્સ અને ફી મુદ્દે વિરોધ.
Published on: 14th May, 2026

ABVP એ કચ્છ યુનિવર્સિટીમાં MSW, MPA, LLM, IT જેવા સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફી ઘટાડવા, ચોથા વર્ષની ફરજિયાત અમલવારી અને પરીક્ષા પરિણામો તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી. 10 દિવસમાં માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી.