અમદાવાદ-રાજકોટ બસ અને ટેન્કરની ભયાનક ટક્કરમાં 4 મોત.
અમદાવાદ-રાજકોટ બસ અને ટેન્કરની ભયાનક ટક્કરમાં 4 મોત.
Published on: 14th May, 2026

રાજકોટ-ચોટીલા હાઈવે પર સાંગાણી ગામ નજીક અમદાવાદથી રાજકોટ જતી ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત થયો. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં 4 લોકો જીવતા બળી ગયા, જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા, જેમની હાલત ગંભીર છે.