PGVCL એ ચૂંટણીમાં સ્માર્ટ મીટર નાખી સ્માર્ટનેસ બતાવી, દોઢ વર્ષમાં માત્ર ૧૦% કામગીરી.
PGVCL એ ચૂંટણીમાં સ્માર્ટ મીટર નાખી સ્માર્ટનેસ બતાવી, દોઢ વર્ષમાં માત્ર ૧૦% કામગીરી.
Published on: 14th May, 2026

PGVCL એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ધીમી પાડી દીધી હતી. સૌરાષ્ટ્ર - કચ્છમાં ૫૬.૯૨ લાખમાંથી માત્ર ૬.૧૪ લાખ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા છે, દોઢ વર્ષમાં ૧૦% જ કામગીરી થઈ. હવે કામગીરી ઝડપી બનાવાઈ છે, દૈનિક ૧૦,૦૦૦ મીટર લગાવવાનું આયોજન છે. PGVCL MD કેતન જોશી જણાવે છે કે સ્માર્ટ મીટરથી ગ્રાહકોને ફાયદો છે, વોલ્ટેજ ફ્લકચુએશન, લોડ બેલેન્સિંગ અને ફોલ્ટની ફરિયાદ જાતે કરવાની જરૂર નથી. પિક અવર્સમાં યુનિટ દીઠ ૬૦ પૈસા રિબેટ પણ મળે છે.