આનંદ પટેલ: ૧૪ માસમાં મહેસૂલ, સુરક્ષા, લોકહિત કાર્યોમાં સિદ્ધિ.
આનંદ પટેલ: ૧૪ માસમાં મહેસૂલ, સુરક્ષા, લોકહિત કાર્યોમાં સિદ્ધિ.
Published on: 14th May, 2026

ગુજરાતમાં IAS અધિકારીઓની બદલી, કચ્છ કલેક્ટર આનંદ પટેલને ગાંધીનગર કમિશનર ઓફ સ્કૂલ્સ તરીકે નિમણૂંક. PM પોષણ, GCERT ના પણ હવાલા. ૧૪ માસના કાર્યકાળમાં મહેસૂલ, સુરક્ષા, લોકહિત કાર્યોમાં મોટી સિદ્ધિઓ. તળાવો, રમતગમતના મેદાનો, સરકારી કચેરીઓ માટે જમીન ફાળવણી.