PM મોદીના હસ્તે સોમનાથ મંદિરમાં 11 તીર્થોના જળથી કુંભાભિષેક.
PM મોદીના હસ્તે સોમનાથ મંદિરમાં 11 તીર્થોના જળથી કુંભાભિષેક.
Published on: 11th May, 2026

સોમનાથ અમૃતપર્વ 2026 નિમિત્તે PM મોદી આજે 11 તીર્થોના જળથી શિખર પર કુંભાભિષેક કરશે. 300 ટન ક્રેન, 51 બ્રાહ્મણો દ્વારા યજ્ઞ, અને ભારતીય વાયુસેનાનો એર શો યોજાશે. PM મોદી વડોદરામાં સરદાર ધામ-3નું લોકાર્પણ કરી જનસભાને સંબોધશે.