આણંદ પાસે ટ્રક પાછળ ટેમ્પો ઘૂસ્યો, 4નાં મોત, 5 ઈજાગ્રસ્ત.
આણંદ પાસે ટ્રક પાછળ ટેમ્પો ઘૂસ્યો, 4નાં મોત, 5 ઈજાગ્રસ્ત.
Published on: 11th May, 2026

ગુજરાતમાં અકસ્માતો વધી રહ્યા છે. આણંદના ફતેપુરા ગામ પાસે ટ્રક પાછળ કેરી ભરેલો ટેમ્પો ઘૂસતાં ગમખ્વાર અકસ્માત થયો. જેમાં 4 લોકોના મોત થયા અને 5 લોકો ઈજાગ્રસ્ત બન્યા. મૃતકો દાહોદના શ્રમિકો હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.