રાષ્ટ્રભક્તિ અને સેવા: નિ:શુલ્ક છાશ વિતરણમાં 'વંદે માતરમ' થી શરૂઆત.
રાષ્ટ્રભક્તિ અને સેવા: નિ:શુલ્ક છાશ વિતરણમાં 'વંદે માતરમ' થી શરૂઆત.
Published on: 11th May, 2026

જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ઉનાળામાં 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય' ના નારા સાથે નિ:શુલ્ક છાશ વિતરણ. 15 દિવસમાં 37,500 થી વધુની છાશનું વિતરણ. જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી સેવા ચાલુ રહેશે.